અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI – BEST BHAJAN GUJARATI CLICK TO DOWNLOAD MP3 SONG અકળ કળા ન ઓળખાણી મેરે દાતા, તારી કળા ન ઓળખાણી રે હો જી… ટેક. પ્રથમ પહેલા પેદા કરિયા, પવનને વળી પાણી રે હો જી, બહુનામી તારું બીબું બિરાજે, અનભે રમતું આણી મેરે દાતા…અકળ કળા ન… એક બાડો…