આપણાં પિયુજી કેરો દેશ – AAPANA PIYUJI KERO DESH
આપણાં પિયુજી કેરો દેશ હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો…..
મારી હેલી રે કોણ બુંદશે માતા ધરણી રચી હે કોણ બુંદશે એ આકાશ
કોણ બુંદશે પ્રાણી પુરુષ એ બનાયા કોણ બુંદશે સંસાર…મારી હેલી રે…
મારી હેલી રે અલીલ બુંદશે માતા ધરણી એ રચી હે બરફ બુંદશે આકાશ,
પવન બુંદશે પ્રાણી પુરુષ એ બનાયા ચેતન બુંદશે સંસાર…મારી હેલી રે…
મારી હેલી રે રેન તો સમાણી હેલી ભાણમાં ભાણ તો સમાણા છે આકાશ,
એ આકાશ સમાણું હેલી સુનમાં સુન તો સમાણું હેલી માંય…મારી હેલી રે…
મારી હેલી રે અમી તૃષ્ણાના હેલી ઝરણાં ત્યાં ઝરે રતન મણીએ,
પ્રકાશ કહે કબીર ધરમ દાસ કો ફીર તો મિલન કી નહીં આસ…મારી હેલી રે…
CLICK TO DOWNLOAD MP3
આવો તો આનંદ કરીએ – ગુજરાતી ભજન