આશાપુરા આશ પુરી કર – ગુજરાતી ભજન ગીત
aashapura asha puri kar – santvani song
રચનાઃ ચંદુભા ગઢવી
આશાપુરા આશ પૂરી કર,
કર કચ્છ જો બેડો પાર,
માડી નેક નજર સે ન્યાર…. ટેક
મેકણ જેડા મહાત્મા, જત જગડુશા દાતાર,
સિંઘાસન વા સાવજ જા, ઉત સટુ કરીતા શિયાળ….. આશાપુરા આશ…
સંત છીપી વ્યા મહંત મરી વ્યા, શૂરે જા સરધાર,
મથા વઢી મેદાન મે, ધડ લડ્યા રે ધાર…આશાપુરા આશ…
રાજા રાકાશ પ્રજા પાપી, સુમ બન્યા સાહુકાર,
જાત ભૂલી ગયા જાડેજા, ગૌ બ્રાહ્મણ જા પ્રતિપાળ….. આશાપુરા આશ
અમલદાર જા જુલ્મ અસા કે, કરીયેતા બેહાલ,
ભેટ ન દીઓ ઈની ભાઈએ કે, તા ગરીબ ખેતા માર …..આશાપુરા
વેરી થૈ પ્યા વેપારી, બન્યો મોંઘો વકજે માલ,
મજુર માંડુ મરી વિનેતા, સુને નતો કો ગાલ…. આશાપુરા આશ
નીર ખીર ને ધાઈ ધરાનું, નીકરયો ન જરા ટાર,
હુંભ નીકરી વઈ હૈયે મિજાનું, નાય કુછણમે માલ…. આશાપુરા આશ
શક્તિ સામુ ન્યાર અસાકે, આય ગરીબ કે માર,
આઈ સુણી અરદાસ અસાજી,ચડી ચંદુભા જે વાર….. આશાપુરા