કંથળનાથની ગોદડી – ૫…. સંતવાણી
KATHALNATH NI GODADI-05 BEST SANTVANI
રચનાઃદાસનાથ
સિંધ દેશથી રાજા આવ્યો,ઈ તો મોડ જામ કહેવાય,
કચ્છમાં આવીને ગામ વસાવવા,ડુંગર જોવા રાય જાય…કચ્છમાં…
ઈ ડુંગર પર નાથ બિરાજે નામ છે કંથળનાથ,
બાર વરસના ધુણા લગાયા નવનાથ માયલાનાથ…કચ્છમાં…
ઈ ડુંગર પર રાજા ચડીયો જુએ છત્રધારી,
આ ડુંગર પર ગામ વસાવુંઅને કિલ્લો બનાવું ભારી…કચ્છમાં…
ત્યાંથી રાજા આગળ ચાલ્યોદેખ્યા નાથજી ત્યાંય ,
બાપજી અહીંથી ઉઠી જાઓકિલ્લો બનાવવા ઈચ્છાય…કચ્છમાં…
બાર વરસનો રાજા ધુણોલગાયો સાત થયા નિરધાર,
પાંચ વરસ હવે બાકી,રયા પૂરા કરી લઉં સાર…કચ્છમાં…
દેવાધિદેવ સરણે રાખો ભક્તિ આપો અપાર,
દાસ નાથ કહે ગુરૂ ચરણે ગુરૂ ગુણ ગાવું સાર…કચ્છમાં…
કૈલાશ જાવું અમરનાથ જાવું-પ્રખ્યાત ભજનો
સંતવાણી ભજનની સરવાણી