કિસ દેશ વસે પ્રીતમ મેરા – લોકપ્રિય સંતવાણી ભજનો
KIS DESH VASE PRITAM MERA – BEST BHAJAN
રચનાઃ થાર્યો ભગત
કિસ વસે પ્રીતમ મેરા,
કહો પવનદેવ પ્યારા… ટેક.
દશે દિશા તું આવે જાવે,
દામોદર કયોં ન દિખાવે,
સંગ ન લાવે ન પાતી બતાવે,
મેરે અંતર જરે અંગારા…કિસ દેશ વસે…
નિશ્વેં દેખ આયે નાથ કો,
બેપરવા ભયા ભારી,
ૐ કાર ધ્વનિ અનહદ ઉચ્ચારી,
સબ જગ કરે પસારા…કિસ દેશ વસે…
તુમ દેખો શેષ કી શયા તપાસી,
વૈકુંઠ હોંગે અવિનાશી,
મુજસે કબ મિલે સુખરાશી,
સોઈ લાવો સમાચાર…કિસ દેશ વસે…
થાર્યો કહે શોધી લાવો સાહી,
મેરે દિલકો ધીરજ નાહી,
હજાર વાર પડું મૈં પાહી,
બતાવો પ્રભુ કા દ્વારા…કિસ દેશ વસે…