ગુજરાતી સાખી સંગ્રહ – ભજન સંતવાણી – ગુજરાતી સાખીઓ
BEST GUJARATI SHAKHI LYRICS
બીના ઉપાય કિયે,
કુછ દેવ કબહું ન દેત,
ખેત બીજ બોયે નહીં,
તો કયો જામે ખેત…
હૃદયા ભીતર આરસી,
મુખ દેખા નહી જાય,
મુખ તો તબ હી દેખી હો,
જબ દિલ કી દુબીધા જાય…
સાધુ સતી ઓર સૂરમાં,
ઇનકી બાત અગાધ,
આશા છોડી દેહ કી,
તિનમેં અતિકા સાધ….
વૃક્ષ એક જ સેકડો,
ફળનું જતન કરતું રહ્યું,
સેકડો ફળથી જતન,
એક વૃક્ષનું ન થતું…
શીદને મન ચિંતા કરે,
નરનું કીધું થાય ના,
ગમતું થાય ગોવિંદાનું,
તે જાણ્યું નવ જાય….
પાપ કરતા વારીએ,
ધર્મ કરતા હા,
બે માર્ગ બતલાવીએ,
પછી ગમે ત્યાં જા….
રાગ દ્વેષ અજ્ઞાન એ,
મુખ્ય કર્મ નિગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી,
તે જ મોક્ષનો પંથ…
કામ ક્રોધ લોભ કી,
જબ લગ મન મેં ખાન,
તબ લગ પંડિત મૂર્ખ હી,
કબીર એક સમાન….
ન્હાએ ધોયે ક્યા હુઆ,
જો મન મેં મેલ સમાય,
મીન સદા જલ મેં રહે,
ધોયે વાસ ન જાય….