વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો – ભજનમાં ગવાતો થાળ
VITHTHAL VALU KARAVA VELA – SANTVANI THAL SONG
વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે,
સાથે નાના છોકરાને લાવજો રે…. વિઠ્ઠલ વાળું…
મેં તો દૂધ સાકરનો કર્યો શીરો રે,
મેં તો તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે… વિઠ્ઠલ વાળું….
મગને મેથીના કર્યા ઢોકળા રે,
મન મૂકીને જમો કેળા રે… વિઠ્ઠલ વાળું….
જળ રે જમનાની ભરી જારીઓ રે,
આચમન કરવાને વહેલા આવજો રે…. વિઠ્ઠલ.વાળું….
લવિંગ સોપારીને લાવું એલચી રે,
મુખવાસ કરવાને વેલા આવજો રે….. વિઠ્ઠલ વાળું….
MARA VALA KYA JAMI AVYA…..THAL
SANTVANI BHAJAN SONG LYRICS