અજરા કાંય જરીયા ન જાય
સંતો ભાઈ અજરા, કાંય જરીયા ન જાય
થોડે રે થોડે સંતો સાધ પીઓ હો જી… ટેક.
કળીયુગ કાંટા કેરી વાડ,
સંતો ભાઈ એવા ધીમે રે ધીમે,
સંતો પાંવ ધરો હો જી…અજરા કાંય જરીયા ન જાય…
ચડવું કાંઇ મેરુ આસમાન,
સંતો ભાઈ એવા આડા રે અવળા,
એમાં વાંક ઘણા હો જી….અજરા કાંય જરીયા ન જાય…
શીલ બરછી બાંધો ને હથિયાર,
સંતો ભાઈએવા માંયલાથી રે તમે,
યુદ્ધ કરો હો જી …….અજરા કાંય જરીયા ન જાય…
બોલ્યા બોલ્યા રાય રે પ્રહલાદ,
સંતો ભાઈએવા અજંપા ના રે તમે,
જાપ જપો હો જી…..અજરા કાંય જરીયા ન જાય…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…