BHAJAN

અમ ગરીબ પર દયા કરીને – સંતવાણી ભજન

અમ ગરીબ પર દયા કરીને – દેશી ભજનની લહેર – બજરંગદાસ બાપાનું ભજન


AM GARIB PAR DAYA KARI NE – DESHI BHAJAN SANTVANI

રચનાઃ શ્રી નારાયણ સ્વામી


CLICK TO DOWNLOAD MP3


અમ ગરીબ પર દયા કરીને, સર્વ દુઃખ હરો,

બજરંગ બાપા બેડો પાર કરો…. ટેક


મનુષ્ય દેહનો મરમ જાણવા, કાંઈક કૃપા કરો ગુરુજી,

ભવસાગરથી તરવા માટે, એક જ છે આશરો…. બજરંગ બાપા


બગદાણા માં બાપા બિરાજે, રામથી સ્નેહ ઘણો એને,

વાલા કહીને વહાલ કરે છે, એ ઠામે જઈને ઠરો…. બજરંગ બાપા


હર પલ હ્રદય રામને રાખો, એનું ધ્યાન ધરો,

પંગત ભેદ પોસાય નહીં ભલે, હોય મોટા તવંગરો…. બજરંગ બાપા


રામ નારાયણને નયને નીરખો, નયને અમૃત જરે,

બજરંગ નામથી બળવા લાગ્યા, મારા પાપના થરો…. બજરંગ બાપા


એવી શંકા રે પડીને અવળું સૂઝ્યું – ભજન ગીત


BAPA BAJRANG DAS NU BHAJAN


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago