અરજી સુણો – કચ્છી ભજન
AARAJI SUNO NE MUNJI – KACHCHHI BHAJAN
અરજી સુણો ને મુંજી અલબેલા નાથ નિરંજન નજરું કજા…ટેક.
કરણી કઈ આય તમામ કુડી, ધરમ કરમજી જમા નાંય મૂળી,
ઉમદા આયુસ વેંધી સમુરી, કરમ દોષ મેં કીં બંધ્યોતા…અરજી સુણો…
જમ જોરાળુ સોજેતા ભારી, વટી નાય બોલેજી બારી,
કરુણ કજા ગોવિંદ ગિરધારી, જમરાજા કે આંઈ જપજા…અરજી સુણો…
ગુના ગણીધેં અચે ન છેડો, ઘરમેળ પ્રભુ કજા નિવેડો,
કેસ હલાયજો કમ આય કેડો, રમાપતિ મુંકે દીજા રજા…અરજી સુણો…
અદલ ન્યાય કરીજા મોરારી, ફજલ કજા ગોવિંદ ગિરધારી,
ઋષિ પ્રેમજી ચેં બલિહારી, લખમી વર કે આંઈ રટીજા…અરજી સુણો…
ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં – હિન્દી ગઝલ