SANTVANI

અલખ કે અમલ પર, ચડે જોગીયો કો – ભજન

અલખ કે અમલ પર, ચડે જોગીયો કો – સંતવાણી ભજન


ALAKH KE AMAL PAR CHADE JOGIYO KO – BHAJAN LYRICS

રચનાઃ કવિ લાલ


CLICK TO DOWNLOAD MP3


અલખ કે અમલ પર, ચડે જોગીયો કો,

જણાયે તરણ સમ જગત બાદશાહી,

અમલ કી વો યારો ખુમારી ન ઉતરે,

અદલ શહેનશાહી કો પરવા ન કાંઈ… અલખ કે અમલ પર… ટેક.


હૈ તૃષ્ણ ભિખારી જો મિલે શહેનશાહી,

ન તૂટે જહાં તક કહાં બાદશાહી,

હૈ શાહોકી શાહી અદલ ફકીરાઈ,

કે સર્વ ત્યાગ કર જીસને, તૃષ્ણા મિટાઇ… અલખ કે અમલ પર…


કદમ પર હૈ ઝુકતી ખલક સારી આઈ,

ઔર ઝુકે રાવરાણા બે, તૂર બાદશાહી,

જગત જહાંગીરી હૈ ફિકર જીસને ખાઇ,

ફના કે મુકામો સે આશા ઉઠાઇ… અલખ કે અમલ પર…


ઈધર બાદશાહી ઉન્હેં, ઉધર બાદશાહી,

મિટે ખૌફ યારોં, ફિરે મુફલી‌સાઇ,

ન આના ન જાના, મીટી ઝિજટાઇ,

ફકીરી હૈ ઐસી, અદલ શહેનશાહી… અલખ કે અમલ પર…


સભી હૈ ઉસીમે ઔર, વો હૈ સભી મેં,

નઝર એકબીન નાહી, દૂ ઝે સમાઈ,

કહે ‘લાલ ‘જીસને, મસ્તી કો પાઇ,

અમર તખ્ત પર, ગાદી અપની બિછાઈ…અલખ કે અમલ પર…


એવી સાચી રે અમર માની ચુંદડી-સંત દેવીદાસનું ભજન


ગુજરાતી ભજન બુક


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago