SANTVANI

અવગુણ ચિત્ત ના ધરો – ગુજરાતી ભજન સંગ્રહ

અવગુણ ચિત્ત ના ધરો – ગુજરાતી ભજન lyrics


AVGUN CHITT NA DHARO – OLD BHAJAN SONG IN GUJARATI

રચનાઃ સુરદાસ


અવગુણ ચિત્તા ના ધરો,

હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો,

સમદરશી હે નામ તિહારો (૨)

ચાહે તો પાર કરો…હમારે અવગુણ ……


એક નદિયા એક નાલ કહાવત,

મેલો હી નીર ભર્યો (૨)

દોનો મિલકર એક બરન ભયો,

સુરસરી નામ પર્યો…હમારે અવગુણ …..


ઇક લોહા પૂજા મેં રાખત,

એક ઘર બધિક પર્યો (૨)

પારસ ગુણ અવગુણ નહીં ચિત્તવત્ત,

કંચન કરત ખરો…હમારે અવગુણ…..


યહ માયા ભ્રમ જાલ કહાવત,

‘સુરદાસ’ સિઘરો,

અબકી બેર મોહે પાર ઉતારો,

નહીં પ્રન જાત ટરો…હમારે અવગુણ……


હરિહરાની મરજી – સંતવાણી ભજન ગુજરાતી


GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago