આઉ અચા કી દાતાર કારે ડુંગરે…. ચડી પગે બેલડી જડી
ઉંચે રે શિખર તે મુંજા નાથજી બિરાજે,
નજરુ કરે ને મુંજી નડી વઈ વરી…. પગે બેલડી જડી …..
શિયારે અચા ત દાતા સી મેં સુકી રા,
ઉનારે અંચા ત વસે લુખે જી જડી….. પગે બેલડી જડી
અચા વરસારે દાતા ગજ વીજ બોરી,
કહી ખેવણ થી એને ને દાતા વિઝાતી ડરી….. પગે બેલડી જડી
નંઢપણ મેં નાથ આકે સુમરો ન સમર્યો,
જડે હુઈ જુવાની ભનઈ ચીત સે ચરઈ….પગે બેલડી જાડી
વડપણ થેયો વેરી દાતા દયા કર દયા કર,
મૂરખ મારાજ તે કંજે અમી આંખણી…. પગે બેલડી જડી
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…