આજ આનંદ મોહે આયા,
મેરે સદગુરુને ભીતર ભેદ બતાયા… ટેક.
ઓહં સોહં જાપ લગાયા,
સૂરતી શૂન્ય ઘર આયા…
ઈંગલા – પિંગલા આસન ઉપર,
સૂક્ષ્મણા ધ્યાન લગાયા…આજ આનંદ
રેણુંકાર મેં રંગ મિલાવ્યા,
ત્રિકુટી તાર સાંધ્યા,
ભમર ગૂફામાં ભમર ગૂંજત હૈ,
અનહદ નાદ બજાયા…આજ આનંદ
શ્યામ – સફેદ અને લાલ રંગ પીલા,
પીળા રંગ પરખ્યા,
યહ પાંચ તત્વ કે ગુણ હૈ,
ઉસ પર આતમ પાયા…આજ આનંદ
બાહીર – ભીતર સબઘટ દિખાયા,
દ્વૈત ભાવ મિટાયા,
કહે વિશરામ ભયા મન મગ્ના,
પ્રેમચરણ ગુણ ગાયા…આજ આનંદ
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…