Categories: SANTVANI

આજ તો હમારે દ્વાર – AAJ TO HAMARE DWAR

આજ તો હમારે દ્વાર ભોલેનાથ – ભજન સંતવાણી

AAJ TO HAMARE DWARE BHOLENATH – SANTVANI LYRICS


અંહિથી આ ભજન સાંભળો….


આજ હમારે દ્વાર ભોલેનાથ આયે,ભોલેનાથ આયે,

સદાશિવ આયે,સદાશિવ આયે,મેરે મનકો ભાયે ….ભોલેનાથ આયે ….(1)

ઉજરી વિભુતી અંગ,જટા મેં તો ખલકે ગંગ,

મુખ તો પુનમ ચંદ,ભલી શોભા લાયે ….. ભોલેનાથ આયે ….(2)

ગલે બીચ રૂદ્રમાળા,વાઘંબર ગજ વિશાળ,

બેઠન કો મૃગ છાલ,પાંભરી ઓઢાયો ….. ભોલેનાથ આયે ….. (3)

સંગ કી સહેલી સાથ,ઉમૈયા સે પુછે બાત,

બાઇ તેરો બડો ભાગ્ય,શંભુ વર પાયે …… ભોલેનાથ આયે ….. (4)

જાકો જોગી ધરે ધ્યાન,વેદ હી કરે બખાન,

તાનસેન ગાવે ગુણગાન,શંકર કે ગુન ગાયે ….. ભોલેનાથ આયે ….. (5)


અંહિથી આ MP3 FILE ભજનની  ડાઉનલૉડ કરો ….

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM ,BHAJAN MP3 AND LYRICS

કોણ રે સમાના કામિની – ગુજરાતી ભજન


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago