SANTVANI

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન – ગુજરાતી ભજન સંગ્રહ


AADI ANADI VACHAN – GANGASATI NU BHAJAN


આદિ અનાદિ વચન પરિપૂરણ પાનબાઈ વચનથી વધે નહીં બીજું કાંઈ,

કરમને કારણે એને કાંઈ નડે નહીં જેમ કરવું હોય તેમ થાય…આદિ અનાદિ વચન…


પગલું ભરે ત્યાં વચન તપાસે ને થઈને રહે ગુરુજીના દાસ,

આઠે પહોર મન મસ્ત થઈ રહે વે કરે નહીં કોઈની આશ…આદિ અનાદિ વચન…


જનક રાજા એક દિ વચન ભૂલી ગ્યા’તા દીધો જઈ પેઘડે પાવ,

એક વરસ સુધી એમ જ ઉભા’તા પછી વધ્યો વચનમાં ભાવ…આદિ અનાદિ વચન…


દેહ હોવા છતાં વૈદેહી કેવાણાં ને એવો છે વચનનો પ્રતાપ,

ગંગાસતી એમ બોલિયા પાનબાઈ એને નડે નહીં ત્રીવિધિના તાપ…આદિ અનાદિ વચન…


કૈલાશ જાવું અમરનાથ જાવું-પ્રખ્યાત ભજનો


SANTVANI DHAM WEBSITE


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

1 year ago