BHAJAN

આપણી કમાયું આપણે જાળવો – ગુજરાતી ભજન

આપણી કમાયું આપણે જાળવો – દેશી સંતવાણી ભજન


APANI KAMAYU APANE JALAVO  – GUJARATI BHAJAN LYRICS

રચનાઃ દાસ બળદેવ


CLICK TO DOWNLOAD MP3


આપણી કમાયુ આપણી જાળવો,

નુગરા ભલેને લૂંટાય વીરા મારા રે…. ટેક


રેણીના રખોપે રે ધરમ શીર ધરાવો,

કરણીથી સુધરી લેજો કાજ વીરા મારા રે….


વાતો રે કરે વડા નહીં નીપજે,

માથે છે મરણ કેરી ઘાત વીરા મારા રે…..


નર રે અધૂરાથી આરત નવ કીજીએ,

એ તો તનમાં ઉપજાવે તાપ વીરા મારા રે….


પામર થી પ્રિતુરે કદી નવ કીજીએ,

સમજીને રહીએ ત્યાંથી છેટા વીરા મારા રે…


સાચાથી સ્નેહ એ તો સુખ સાયબી,

ત્યાં અરસ પરસ દિલ દઈએ વીરા મારા રે…


દાસ રે બળદેવ એમ દાખવે,

રાખજો ગુરુ ચરણમાં ચિત વીરા મારા રે…..


અવઘોળની છે આંટી – મોગલમાંની ચરજ


GUJARATI BEST BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago