LOK GEET

આવી રુડી અજવાળી રાત – ગુજરાતી લોકગીત

આવી રુડી અજવાળી રાત – લોકપ્રિય લોકગીત


AAVI RUDI ANJAVALI RAT – GUJARATI LOKGEET


CLICK TO DOWNLOAD MP3 SONG


આવી રુડી અજવાળી રાત,

રાતે તે રમવા નિસર્યા રે માણા રાજ…


રમ્યા રમ્યા પોર બે પોર,

સાયબોજી તેડાં મોકલે રે માણા રાજ…


ઘેર આવો ઘર કેરી નાર,

અમારે જાવું ચાકરી રે માણા રાજ…


આવો રુડો સહિયારુંનો સાથ,

મેલીને સાયબા નહીં આવું રે માણા રાજ…


ગોરી સાયબાને ચડીયાલ રીસ રે,

ઘોડે તે પલાણ માંડ્યા રે માણા રાજ…


રુડી ઝાલશું ઘડલાની વાઘ,

તમોને જાવા નહીં દઈએ રે માણા રાજ…


તમારે છે સહિયરુંનો સાથ,

એની હારે તમે બોલજો રે માણા રાજ…


અમારે છે સાયબા ચુંદડીની આશ,

ચુંદડી મોંઘા મૂલની રે માણા રાજ…


રીયો રીયો આજ કેરી રાત,

ચુંદડીને તમે મૂલાવો માણા રાજ…


LIMBUDA ZULE TARA BAG MA – LOK GEET


BEST GUJARATI LOKGEET LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago