BHAJAN

આવો તો રામદે આનંદ રેવે – સંતવાણી ગુજરાતી

આવો તો રામદે આનંદ રેવે – રામાપીરનું ભજન


AVO TO RAMADE ANAND REVE – GUJARATI BHJAN SONG

રચનાઃ નવીન નાથજી


CLICK TO DOWNLOAD MP3


આવો તો રામદેવ આનંદ રેવે,

નહીં આવો તો પત જાય,

રણુજા માયલા નાથજી આ અવસરે આવજો… આવો તો રામદે


ઢોલ નગારા વાગ્યા ને ઝાલર નો ઝણકાર,

ધુપના ધુમાડે વેલા આવજો દ્વારિકા ના રાજિયા.. આવો તો રામદે


કળિયુગ આયો કારમો, ને તમારા વિના ન રહેવાય,

તરત ભાલો લિયો હાથમાં, વેલેરા ચડો ને વારજી… આવો તો રામદે


આલમ ઘોડે જેદી રામદેવ આવશે, લીલુડા હશે નિશાન,

કળિયુગ ઉથાપીને સતયુગ થાપશે, તે દી નકલંગ ધરશે અવતાર…. આવો તો રામદે


એકાંતે બેસીને અલખ આરાધો, પ્રભુજી પધારે એને દ્વાર,

ગુરુના ચરણે આ નાથ બોલ્યા, દેજો તમારા દીદાર…. આવો તો રામદેવ


ચાલોને વિદુર ઘેર જીઇ – BHAJAN LYRICS


BEST GUJARATI BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago