BHAJAN

આવો નાથજી આસન પધારો – સંતવાણીનાં સહારે

આવો નાથજી આસન પધારો – જુના સંતવાણી ભજન ગીત


AVO NATHAJI AASAN PADHARO – JUNA BHAJAN SONG LYRICS

રચનાઃ નટુદાન


CLICK TO DOWNLOAD MP3


આવો નાથજી આસન પધારો,

બ્રહ્મ છોડકે કરો ભક્તિ,

મછદરનાથ કહે સત્ય માનજો,

જોગી શિવ હે ગોરખ જતી….. ટેક


સોરંગી સંત હરિ નાથ સુનો,

અંચબે કંથળ સત્ય વતી,

સંતોષનાથ મેરી સમજ મેં,

મોહ છૂટ્યો જબ આઇ વૃત્તિ….. આવો નાથજી આસન


ઉદયનાથ હે અગમ અલખ કો,

રોમ રોમ હે નાથ રતિ,

શિવ ગોરખ મે ગોરખ શિવ મેં,

ગોરખનાથ કી ગહન ગતિ….. આવો નાથજી આસન


બ્રહ્મા સાવિત્રીનાથને કહે,

પંચમે આયે લક્ષ્મીપતિ,

સનાતન ધર્મ કી યહી સમીક્ષા,

બોલે માતા પાર્વતી…. આવો નાથજી આસન


નવનાથ મે અલખ નિરંજન,

સોહી શિવ કી અજબ શક્તિ,

આદેશ કરે નટુદાન નવનાથ કો,

ભવ કી હૈ યહી ભક્તિ…. આવો નાથજી આસન


એકલી ઊભી કોઈ અટુલી, અયોધ્યાની નાર – ભજન


BEST BHAJAN SONG IN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago