BHAJAN

આ ચોઘડીએ મારા નોંધારાના નાથ – ભજન સંતવાણી

આ ચોઘડીએ મારા નોંધારાના નાથ – ગુજરાતી ભજન લિરીક્સ


Aa choghadiye mara nodhara na nath -the Lyrics of Gujarati Bhajan in PDF

રચનાઃ સવા ભગત પીપળી ઘામ


click to download bhajan mp3


આ ચોઘડીએ મારા,

નોંધારાના નાથ આ ચોઘડીએ રે…. ટેક


અમર ઘોડે અણઘડ પીર,

કારજ કારણ ભાથા ભીડ,

દોયલી વેળાના દુઃખ શિર…. આ ચોઘડીએ….


ધણી રહેશે નહીં ધીર,

ફફડે પીડાશે ફકીર,

પીરજી વેલી હૂંડી બીડ…. આ ચોઘડીએ…


ન હોય ભગતુંને ભીડ,

નગણા રાખે મનમાં ચીડ,

રામદેવજી સાંભળો મારી રીડ…. આ ચોઘડીએ….


સમરથ વિરમદેના વીર,

કરવા દાસીનું દિલ સ્થિર,

આવજો પોકરણ હુંદા પીર….. આ ચોઘડીએ


સદગુરુ સદા રહેજો શિર,

તોડો કબૂદ્ધીની જંજીર,

દાસ સવો કહે દેજો ધીર…. આ ચોઘડીએ


આગે સમજ પડેગી ભાઇ – ભાતીગળ ભજન સંતવાણી


gujarati bhajan lyrics in santvani dham


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago