Categories: BHAJANSANTVANI

આ જગમાં હેતુ રે વિનાના ન હોય હેત- GUJARATI BHAJAN

આ જગમાં હેતુ રે વિનાના ન હોય હેત- SANTVANI BHAJAN


HETU RE VINA NA NA HOY HET – ભજન સંતવાણી


CLICK TO DOWNLOAD MP3


હરી અમે જાણ્યા રે તારા સમેત,

જગમાં હેતુ રે વિનાના ન હોય હેત…હેતુ રે વિના (1)


 પાટે બેસાડી જેના પૂજન થાતા,

 ને જ્યાં સુધી દિવી સચેત,

દેહ રે વિનાનો એનો આતમ આવે તો ,

તગડી મૂકે કહી પ્રેત….હેતુ રે વિનાના (2)


 પરસેવો પાડે રૂડા ખાતર પૂરે,

મોંઘા દીયે મોલ ખેત,

એક પણ ચાંસ પાડે નહીંએ ભોમમાં,

રણ કેરી ઉડે છે રેત…હેતુ રે વિનાના (3)


 ઓ રે દુનિયાના માલિક,

તારા હેતુનો જાણી રે લીધો અમે ભેદ,

તારી રે લીલાને માટે તે સૃષ્ટ્રી સરજાવી,

એની શાખ પુરે ચારે વેદ….હેતુ રે વિનાના (4)


 હરી અમે જાણ્યા રે તારા સમેત,

જગમાં હેતુ રે વિનાના ન હોય હેત…હેતુ રે વિના


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago