SANTVANI

આ પલ જાવે રે – સંતોની વાણી

આ પલ જાવે રે – ભજનનો ભરોસો


AA PAL JAVE RE – BEST SANTVANI BHAJAN

રચનાઃકબીર


CLICK TO DOWNLOAD MP3 SONG


આ પલ જાવે રે, કરી લે ને બંદગી

ગઈ પલ ફેર નહીં આવે રે… કરી લે ને બંદગી…


કરમન જ્ઞાના અરે ધરીલે ને ધ્યાના

એ ભાઈ મૃગજળ દેખી કેયું ભરમાવે રે… કરી લે ને બંદગી…


શીરે તારે ફરે વેરી કાળે તુંને લીધો ઘેરી ,

અરે સુતા તુંને નિંદરા કેમ આવે રે… કરી લે ને બંદગી…


આખર મરના ધોખા ન ધરના,

મુખે તારે રામ નહીં આવે રે… કરી લે ને બંદગી…


કહે કબીર તમે ભજો ભગવાના,

સમજુ ને તો શું સમજાવું રે… કરી લે ને બંદગી…


સંસારમાં સુખ પામવા – સંતવાણી


ભજન સંતવાણીની વેબસાઇટ


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago