ઈ રે મારગ મારે જોવા કબીર કહે ઇ રે મારગ મારે જોવા રે… ટેક.
ઈંટો પડાવીને મંદિર બનાવ્યા, અનેક શિવજી જોયા રે હો જી,
આધ શિવ કી ખબર ન પાઇ, પૂજા કરી કરી મુવા કબીર કહે…ઇ રે મારગ…
કબર ખોદાવી મસ્જિદ ચણાવી, અનેક પીર જોયા રે હો જી,
આધ પીર કી ખબર ન પાઇ, બાંગો દઈ દઈને મુવા કબીર કહે…ઇ રે મારગ…
કાન ફડાવી કુંડલ પહેર્યા, અનેક જોગી જોયા રે હો જી,
આધ જોગી કી ખબર ન પાઈ, ભભૂત ચોળી ચોળી મુવા કબીર કહે…ઈ રે મારગ…
હાઉ હાઉ કરીને ડાકલું માંડે, ભેદ ન જાણે ભુવા રે હો જી,
કહે કબીર સુનો ભાઈ સાધુ, ભુવા ધુણી ધુણી મુવા કબીર કહે…ઈ રે મારગ…
સંત કબીરનાં ભજનો
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…