BHAJAN

ઉંચી મેડી તે મારા સંતની રે – ભજન સંતવાણી

ઉંચી મેડી તે મારા સંતની રે – સંતવાણી ભજન દેશી


UNCHI MEDI TE MARA SANT NI RE – BEST GUJARATI BHAJAN

રચનાઃ નરસિંહ મહેતા


CLICK TO DOWNLOAD MP3


ઉચી મેડી તે મારા સંતની રે,

મેં તો માલી ન જાણી રામ….. ટેક


અમને તે તેડા સિદ મોકલ્યા,

કે મારો પીંડ છે કાચો રામ,

મોંઘા મુલની આ ચુંદડી,

મેં તો મા’લી ન જાણી રામ,

હો રામ….. ઉચી મેડી તે


અડધા પહેર્યા અડધા પાથર્યા,

અડધા ઉપર ઓઢાડ્યા રામ,

ચારે છેડે ચારે જણા,

તોય ડગમગ થાયે રામ,

હો રામ….. ઉચી મેડી તે


નથી તરાપો નથી તુબરા,

નથી ઉતર્યા નો આરો રામ,

નરસિંહ મહેતા ના સ્વામી શામળા,

પ્રભુ પાર ઉતારો રામ,

હો રામ …….ઉચી મેડી તે


આ ચોઘડીએ મારા નોંધારાના નાથ – ભજન સંતવાણી


SANTVANI DHAM BHAJAN SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago