BHAJAN

એક તમારે આશરે આયલ રહીએ – માતાજીની ચરજ

એક તમારે આશરે આયલ રહીએ – માતાજીનું ભજન


EK TAMARE ASHARE AYAL RAHIYE – MATAJI NU BHAJAN

રચનાઃ કવિ આલ


એક તમારે આશરે આયલ રહીએ દિ ને રાત,

સંભાળ લેવા તું આવ ને સોનલ મઢવાળી માત…. ટેક


મોણીયા વાળી માત તું નાગલ દેવી દિન દયાળ,

નેણ ખોલી તોળી વાટ નિહાળે બાઈ તમારા બાળ…. એક તમારે


બુટભવાની બાઈ તું બલ્લાડ દેતી નથી કેમ દાદ,

બહુચરાજી તુને રોજ બોલાવવા સાંભળ અમારો સાદ…‌. એક તમારે


ચોરાડ કુળની દેવ તું ચાપલ સંભારી તારો સ્વભાવ,

કાન ઝાલવા મોટા કેસરી સિંહના આળસ મેલીને આવ….. એક તમારે


ખબરું લેવા આવજે ખોડલ જપીએ તારા જાપ,

‘આલ’ કવિની અરજી માની આવડ પધારો આપ…… એક તમારે


આઇ શ્રી સોનલ પ્રાર્થના – માતાજીને અરજ કરતું ભજન


BEST MATAJI NU BHAJAN


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago