AARATI

એની ઉતારું આરતી, મારા પ્રભુ મોલે આયા – આરતી

એની ઉતારું આરતી, મારા પ્રભુ મોલે આયા -દશાવતારની આરતી


ENI UTARU ARATI MARA PRABHU MOLE AYA – ARATI IN GUJARATI

રચનાઃ ખુશાલગર દાસ


CLICK TO DOWNLOAD MP3


એની ઉતારું આરતી,

મારા પ્રભુ મોલે આયા,

ભીડ પડી ભક્તોની,

ત્યારે હરિ અવતાર ધરાયા…. ટેક


સતયુગમાં પ્રથમ પ્રભુએ,

ચાર રૂપ બતાયા,

મચ્છ કચ્છ વરાહ બનીને,

નરસિંહ રૂપ બતાયા…. એની ઉતારો આરતી


દ્વાપરયુગમાં દયા કરીને,

દોઉ રૂપ બતાયા,

દેવકીનંદન બુદ્ધ બનીને,

નવનામી કહેવાયા….. એની ઉતારો આરતી


ત્રેતાયુગમાં શ્રી ત્રિપુરારીએ,

તીન રૂપ બતાયા,

વામન રૂપ પરશુરામ બનીને,

રામચંદ્ર કહેવાયા..‌. એની ઉતારો આરતી


કલિયુગમાં કિરતાર પોતે,

નકલંગ રૂપ ધરાયા,

કહે ખુશાલગર દોઉ કર જોડી,

આનંદ મંગલ ગાયા….. એની ઉતારો આરતી


DIVADA ZAG MAG THAY -દિવડા ઝગ મગ થાય


ગુજરાતી આરતી ગીત


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago