Categories: SANTVANI

કંકુ છાંટી કંકોતરી મોકલો – LAGNA GEET

કંકુ છાંટી કંકોતરી મોકલો – લગ્ન ગીત

KANKU CHHANTI KANKOTARI MOKALO

કંકુ છાંટી કંકોતરી મોકલો,

એમાં લખજો બેનીના નામ રે,

લગન આવ્યાં ઢુંકડા…

બેનનાં દાદા આવ્યા ને દાદી આવશે,

બેનના માતાનો હરખ ન માય રે,

લગન આવ્યા ઢુંકડા ….

બેનનાં કાકા આવ્યા ને કાકી આવશે,

બેનના ફૈબાનો હરખ ન માય રે,

લગન આવ્યા ઢુંકડા ….

બેનનાં મામા આવ્યા ને મામી આવશે,

બેનના માસીબાનો હરખ ન માય રે,

લગન આવ્યા ઢુંકડા ….

બેનનાં વીરા આવ્યા ને ભાભી આવશે,

બેનની બેનીનો હરખ ન માય રે,

લગન આવ્યા ઢુંકડા ….

 

LOKGEET – AAJ RE SAPANA MA ME TO

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago