SANTVANI

કંથળનાથની ગોદડી-૬-ગુજરાતી જાણીતા ભજનો

કંથળનાથની ગોદડી – ૬ – ગુજરાતી પ્રાચીન ભજન


KATHALNATH NI GODADI – 6 – SANTVANI BHAJAN LYRICS

રચનાઃ કવિ મુળરાજ


CLICK TO DOWNLOAD MP3


પાટણમાં તો નાથજી બિરાજે નામ નાથ કંથળજી,

ધોરમનાથે ખપ્પર ઉંધા વાળીયા

ને પાટણ સબ ડટણ રે…પાટણમાં તો…


નાથ કંથળજી તપસ્યા કરે ને ડોલે શહેર પાટણ રે,

સ્થિર થઈ જા હવે પાટણ

શહેર કહે નાથ કંથળજી …પાટણમાં તો…


ચોર્યાસી પાટણ ડટણ કરનાર,ઈ તો ધોરમનાથજી કહેવાય રે,

સિદ્ધ કંથળના નામ પર

પાટણ સિદ્ધપુર કહેવાય રે…પાટણમાં તો…


સરસ્વતી નદી ત્યાં વહે છે ઘણો તેનો મહિમાંય રે,

જપ ને તરપણ ત્યાં કરે તો

જીવની ગતીયું થાય રે…પાટણમાં તો…


સરસ્વતી કિનારે આસન વાળ્યા

મૂળરાજ આવે ત્યાંય રે,

આવી નાથના ચરણે પડે દાસ નાથ એમ ગાય રે…પાટણમાં તો…


કુડુ રે કમાણો મારા કંથજી -સંતવાણી ભજન ગુજરાતી


PRACHIN SANTWANI BHAJAN WITH LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago