THAL

કાન ચડા કદમને ડાળ – ખુબજ લોકપ્રિય સંતવાણી થાળ

કાન ચડા કદમને ડાળ – થાળ


KAN CHADA KADAM NE DAL – BEST SANTVANI THAL LYRICS

રચનાઃ નરસિંહ મહેતા


CLICK TO DOWNLOAD MP3 SONG


કાન ચડા કદમને ડાળ, હેઠા ઉતરોને,

માતા જશોદા જુએ છે વાટ…. હેઠા ઉતરોને…


દૂધને સાકરનો મેતો શીરો બનાવ્યો,

ભેળા મેલ્યા છે તુલસીના પાન….. હેઠા ઉતરોને….


ભાત રે ભાતના ભોજન બનાવ્યા,

વિધ વિધના પકવાન…. હેઠા ઉતરોને…..


ભીંડા લાવીને મેં તો કઢી વઘારી,

લવિંગે વઘાર્યા છે ભાત…. હેઠા ઉતરોને….


જળ રે જમનાની હું તો જારી ભરી લાવી,

પ્રેમે પીવો ને મારા પ્રાણ…. હેઠા ઉતરોને….


લવિંગ સોપારીને એલચી હું લાવી,

મુખવાસ કરોને મારા શ્યામ…. હેઠા ઉતરોને…


મારા અંતરનો મેં તો ઢોલિયો ઢળાવ્યો,

વિવેકનું પાથરણુંનું કર્યું આજ…. હેઠા ઉતરોને….


મહેતા નરસિંહના સ્વામી શામળા,

અમને તેડી રમાડ્યા રાસ…. હેઠા ઉતરોને…


કૃષ્ણ તેરે મંદિરો મેં દીપ જલે – કૃષ્ણ ભજન


ભજન સંતવાણી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago