SANTVANI

કાલાથી વણજુ ન કરીએ – સતી તોરલનું ભજન

કાલાથી વણજુ ન કરીએ – ગુજરાતી સંતવાણી


KALA THI VANAJU NA KARIYE – SATI TORAL NI VANI

રચનાઃ સતી તોરલ


CLICK TO DOWNLOAD MP3


જાડેજા જ્યાં મનડું રે માને ત્યાં રહીએ,

તોરલ કહે કાલાથી વણજુ ન કરીએ,

તોરલ કહે નુગરાથી નેડલો ન કરીએ… ટેક.


એવા ગુઢાને ગરવા દિને સાયર સરીખરા,

જેસલજી પંજો રે દઈને આપણે મળીએ…તોરલ કહે…


એવા ફુદીયા, કપટી, લોભિયા ને લાલચુ,

એ જી એને ટાળા રે દઇને આપણે ટળીએ…તોરલ કહે…


એવા કોઇ રે મળે રે હિરલાના પારખુ,

જાડેજા એની પેઢીએ બેસીનેવણજુ આપણે કરીએ…તોરલ કહે…


જેસલના ઘરે આ તો તોળી રાણી બોલીયા,

એ જી આપણી કમાઈ તણા ફળ લઈએ…તોરલ કહે…


સંસારમાં સુખ પામવા – સંતવાણી


Santvani Granthavali Book


 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago