કાળીંગાને વારો જુગમાં જુલમ કરે,
જુલમ કરે કાળો કેર તો કરે… ટેક.
નાવે ને ધોવે બંદા ધ્યાન તો લગાવે વાલા,
તોય મનડું એનું બારે રે ફરે…કાળીંગાને વારો…
ભક્તિના બાના પેરી મેલા મંત્રો સાધે વાલા,
કુડી રે કાયાનો મુરખો ભાડા તો ભરે…કાળીંગાને વારો…
ભોળા ભાવે ભક્તિ કરે અંતર ઉજળા વાલા,
વૈકુંઠ જાતા એને જમડા આડા ન ફરે…કાળીંગાને વારો…
દાસ રે દયાનંદ બ્રહ્માનંદ ચરણે વાલા,
સેજે સેજે જીવનને મુક્તિ મળે…કાળીંગાને વારો…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…