SANTVANI

કાળ કરમ અને સ્વભાવ જીતવો – સંતોની વાણી

કાળ કરમ અને સ્વભાવ જીતવો – ભજન સંતવાણી


KAL KARAM ANE SVABHAV JITAVO – SANTVANI SONG

રચનાઃ ગંગા સતી


CLICK TO DOWNLOAD MP3


કાળ કરમ અને સ્વભાવ જીતવો,

રાખવો નહીં અંતરમાં ક્રોધ,

સમાન પણે સર્વમાં વરતવું ને,

ટાળવો મનનો વિરોધ… ટેક.


નિર્મળ થઈને કાળને જીતવો,

એમ રાખવો અંતરમાં વૈરાગ,

જગતના વૈભવને મિથ્યા જાણવો,

ટાળી દેવો દુબજાનો દાગ…કાળ કરમ અને…


આ લોક પરલોકની આશાઓ તજવી,

રાખવું અભ્યાસમાં ધ્યાન,

તરણાં સમાન સિદ્ધિઓ જાણવી,

મેલવું અંતરનું માન…કાળ કરમ અને…


ગુરૂમુખી હોય તેણે એમ જ રહેવું,

અને વરતવું વચનની માંય,

ગંગાસતી એમ જ બોલીયા ને,

એને નહીં જડે જગતમાં કાંય…કાળ કરમ અને…


અમે કરીએ એવા કામ – સંતવાણી ભજન


ગુરૂમુખી સંતવાણી ભજન


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago