SANTVANI

કોઈને આપી નિરધનતા-ગુજરાતી ભજન

કોઈને આપી નિરધનતા – દેશી ગુજરાતી સંતવાણી


KOI NE AAPI NIRDHANATA – BEST GUJARATI BHAJAN LYRICS


કોઈને આપી નિરધનતા,

કોઈને દોલત શા માટે,

પ્રભુ તારા ઘડેલા આ માનવમાં

આવા તફાવત શા માટે… ટેક.


પાપીઓ જગતમાં એશ કરે છે,

એ સમજાતો નથી ભેદ મને,

તારા નામની માળા જપનારા,

વેઠે છે મુસીબત શા માટે…પ્રભુ તારા…


રહેમતની વર્ષાઓ વરસે છે,

મહેલોના રહેનારા પર,

વીજળી પડી જો નિરધન પર,

નિરધનથી અદાવત શા માટે…પ્રભુ તારા…


આ ભેદ નથી સમજાતો,

એ ભેદ કહીને સમજાવો,

નાદાન કહે છે ઈશ્વરને,

શિકવા ને શિકાયત શા માટે…પ્રભુ તારા…


કળા અપરંપાર – દેશી ભજન


BEST GUJARATI BHAJAN BOOK


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago