SANTVANI

કોઈ નિરખી લ્યો નીજ સ્વરૂપ – દેશી ભજન

કોઈ નિરખી લ્યો નીજ સ્વરૂપ – ગુજરાતી ભજન લિરીક્સ


KOI NIRAKHI LYO NIJ SWARUP – GUJARATI BHAJAN SANTVANI

રચનાઃ સવારામ ભગત


CLICK TO DOWNLOAD MP3


કોઈ નિરખી લ્યો નીજ સ્વરૂપ,

મઢીમાં અવિનાશી અવધૂત… ટેક.


ખલક ખલકો તન તુંબડી,

માંહી બિરાજે મુનિ રે,

અગમ અગોચર આસન રખ કે,

જગ્યા પકડી સુની…મઢીમાં અવિનાશી…


રંકા વંકા ને કેવળ કુબા,

મસ્ત જ્યાં મીરાંબાઈ રે,

દત્ત કબીર ભરથરી ગોરખે,

એ હી મુરત ઓળખાઇ,મઢીમાં અવિનાશી…


ગુરુ ગમ સે ગોતી લેજો,

અરજ લગાવો ધુન રે,

બોલે છે તેને પારખી લેજો,

એ હી મુરત છે જૂની…મઢીમાં અવિનાશી…


એ હી મુરત કો જરા મરણ નહીં

નહીં રૂપ નહીં છાયા રે,

મઢીએ મઢીએ આસન ઉનકા,

વીરલે દરશન પાયા…મઢીમાં અવિનાશી…


મૈં જાચક સદગુરુ ચરણ કા,

દાસ સવે ગુણ ગાયા રે,

સ્વામી કુલગરજી સંત ભેટતા,

એ હી મુરત ઓળખીયા…મઢીમાં અવિનાશી…


કીધી મુને ઘેલી ઓધા – ગુજરાતી ભજન લીરિક્સ


સંતવાણી ધામ – ભજન સંતવાણી વેબસાઇટ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago