GEET

કોણ હલાવે લીમડી – ભાઇ બેનનાં પ્રેમનું ગીત

કોણ હલાવે લીમડી – ભાઇ બેનનું પ્રેમગીત


KON HALAVE LIMDI – BHAI BAHEN NA PREM NU GEET

રચનાઃલોકગીત


CLICK TO DOWNLOAD MP3


લીલી લીલી લીબડી ને શીતળ એની છાંય

બેન હિચોડે હિંચતી એ હિંચોવે એનો ભાઈ…..


કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી

ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝૂલાવે ડાળખી……


લીમડી આજ ડાળ ઝૂલાવે લીંબોડી ઝોલા ખાય

હિંચકો નાનો બેનનો આવો, આમ ઝૂલણીયો જાય

લીલુડી લીબડી હેઠે બેનુડી હિંચકે હિંચકે…..કોણ હલાવે લીમડી…‌


બેની મારી હિંચકે હિંચે,ડાળીઓ હું ઝૂલાવું

પંખીડા ડાળીએ બેસો, પોપટને પ્રેમથી હિંચો…..કોણ હલાવે લીમડી…


આજ હિંચોડું બેનડી તારા હેત કહ્યા ન જાય,

મિઠડો આયો આજ બેની, તારા હિંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે,બેનીના હિંચકો ડોલે….કોણ હલાવે લીમડી…


કાળજા કેરો કટકો – વિદાય ગીત


સુંદર ગુજરાતી ગીત સંગ્રહ


SANTVANI DHAM

Recent Posts

કંથળનાથની ગોદડી – ૭ – સંતોની સંતવાણી

કંથળનાથની ગોદડી - ૭ -ભજનની સરવાણી KANTHALNATH NI GODADI -07 BEST SANTVANI LYRICS રચનાઃદાસનાથ CLICK…

1 month ago

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં – હિન્દી ગઝલ

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં - ગઝલ ગીત ISHQ ME HUM TUMHE KYA BATAYE…

1 month ago

ઇસ તન ધન કી કરો ન બડાઈ – સંત કબીર ભજન

ઇસ તન ધન કી કરો ન બડાઈ - કબીરવાણી IS TAN DHAN KI KARO NA…

1 month ago

કંથળનાથની ગોદડી – ૫ – ભજન સંતવાણી

કંથળનાથની ગોદડી - ૫.... સંતવાણી KATHALNATH NI GODADI-05 BEST SANTVANI રચનાઃદાસનાથ CLICK TO DOWNLOAD MP3…

1 month ago

ઈ રે મારગ મારે જોવા કબીર – ભજન ગીત

ઈ રે મારગ મારે જોવા કબીર- સંતોની સંતવાણી E RE MARAG MARE JOVA KABIRA -…

1 month ago

ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં – ભજન ગીત

ઉમૈયાને આશ્રમે નારદ પધાર્યાં - સંતવાણી ભજન સંગ્રહ UMAIYA NE ASHRAM NARAD PADHARYA-BEST SANTVANI LYRICS…

1 month ago