GAZAL

ગઝલ – હું પુરાયો આ દેહમાં પણ -સંતવાણી ધામ

ગઝલ – હું પુરાયો  આ દેહ – BEST GUJARATI GAZAL

SANTVANI GAZAL -હું પુરાયો આ દેહમાં પણ

હું પુરાયો આ દેહમાં પણ,

આદેહ ઇ મારું ઘર નથી,

કરેલાં કર્મોની કેદ છેઆ,

કેદ મારી આ કાયમ નથી . . . . (1)

 

છતાં કર્મોના  છે બંધનને,

કર્મ વિના એ છુટતાં નથી,

કર્મો થકી જ કપાશે આ બંધન,

કર્મ વિના હવે છુટકો નથી …… (2)

GAZAL – KYA BHAROSA HE IS JINDAGI

કર્મે પણ સમજીને કરવા,

મનુષ્ય દેહ વારંવાર નથી,

ફરજ બજાવે સૌ નેકીથી,

ફરજ વિના અંહિં મુક્તિ નથી …… (3)

પતિ પત્ની બાળકો આ વૈભવ,

ક્ષણિક છે ચિરઃસ્થાયી નથી,

હું આત્મા બસ અજર અમર છું,

મોહ રાખવા જેવું કંઇ જ નથી ……. (4)

ફરજ મુકી હું થાઉં વૈરાગી,

વૈરાગે મુક્તિની ખાત્રી નથી,

મુક્તિ મળશે સદકાર્યોથી,

સદગુરૂ વિના સદકાર્ય નથી …….(5)

સદગુરૂ છે ઇ જ શિવ બ્રહ્મ છે,

હું પણ સામાન્ય જીવ નથી,

મુક્તિ કાજે પુરાયો આ દેહમાં,

હું પણ શિવથી કમ નથી ….. (6)

સદગુરૂ ચિંદ્યા માર્ગે હું સદા ચાલું,

ઇ રસ્તે કદી કોઇ જોખમ નથી,

સદગુરૂ મળ્યા મને શિવ બનાવશે,

સદગુરૂ શક્તિ વિના મુક્તિ નથી …..(7)

GUJARATI GAZAL – DIVASO JUDAI NA JAY CHHE…..

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago