Categories: GARBA

ગુજરાતી ગરબો – એકવાર બોલું કે બે વાર બોલું

ગુજરાતી ગરબો – એકવાર બોલું કે બે વાર બોલું-SANTVANI -GARBA

એકવાર બોલું કે બે વાર બોલું…….EK VAR BOLU KE BE VAR BOLU….

એકવાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મોરી મા,
મા તમે ગરબે રમવા આવજો,
ગરબે રમવા આવજો માડી ,દર્શન દેવાને આવજો….એકવાર બોલું..(1)
ઉતારા દેશું રે મા તમને મેડીના મોલ જો,
એકવાર આવીને મારે મંદિરીયે ઉતારા કરતા જાવ,
મા તમે ગરબે રમવા ને આવજો….એકવાર બોલું….(2)
દાંતણીયા દેશું રે મા તમને દાડમ ડાળ ના,
એકવાર આવીને મારે મંદિરીયે દાંતણીયા કરતા જાવ,
મા તમે ગરબે રમવા ને આવજો….એકવાર બોલું…. (3)
નાવણ દેશું રે મા તમને ગંગાના નીર જો,
એકવાર આવીને મારે મંદિરીયે નાવણિયા કરતા જાવ,
મા તમે ગરબે રમવા ને આવજો….એકવાર બોલું….(5)
ભોજન દેશું રે મા તમને મોંઘા તે ભાવતા,
એકવાર આવીને મારે મંદિરીયે ભોજન કરતા જાવ,
મા તમે ગરબે રમવા ને આવજો….એકવાર બોલું…. (6)
એકવાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મોરી મા,
મા તમે ગરબે રમવા આવજો,
ગરબે રમવા આવજો માડી ,દર્શન દેવાને આવજો….એકવાર બોલું..

SANTVANI DHAM,GARBA NI RAMZAT,ગૌરવશાળી ગરબાઓ…

સોરઠ ધરામાં બિરાજે મા તું મઢડે સોનલ માત

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago