SANTVANI

ગુજરાતી ભજન – સરસ્વતી માતાનાં સ્મરણ

ગુજરાતી ભજન સંતવાણી – સરસ્વતી માતાના સ્મરણ…..

સરસ્વતી માતાના સ્મરણ કરી લ્યો,

સમરૂં દેવ સુંઢાળા ….. રે જી ….

સમરું પીર પશ્ચિમ કેરા દાતા,

રામ રણુજાવાળા અલખધણી …. રે જી ….

દેવળવાળા દયા કરોને ,

આશરો એક તમારો ….. રે જી ….

આ ભવસાગરમાં બાય પકડી લે ,

આ કળિયુગમાં અમને તારો …. રે જી …..

મુજ રંક પર મેર કરો માવા,

મૈં ચાકર ચરણો કા ….. રે જી …..

ગુના હમારા માફ કરોને,

અવગુણ ધરો નહીં અમારા …. રે …. જી

ઊંચા દેવળ અજબ ઝરૂખા,

ત્યાં નીચે ગોમતીનો આરો રે … રે જી

આવા દેવળમાં મારો નાથ બિરાજે,

મોહન મોરલી વાળો રે …. રે જી …..

સદગુરૂ મળિયા સંશય ટળિયા,

પ્રેમ જ્યોત ઉજિયાલા રે ….રે જી ….

સદગુરૂ ચરણે બોલ્યા દેવા રામ,

ખોલો મારા રૂદિયાનાં તાળા …. રે જી …..

DHARAM JILO KATHIYANI – SATI TORAL

SANTVANI BHAJAN – SARASVATI MATA NA SMARAN -ગુજરાતી ભજન

SARASVATI MATA NA SMARAN KARI LYO,

SAMARU DEV SUNDHALA  ….. RE JI …..

SAMARU PIR PACHSHIM KERA DATA,

RAM RANUJA VALA ALAKHDHANI … RE JI ….

DEVAL VALA DAYA KARO NE,

ASHARO EK TAMARO …. RE JI ….

AA BHAVSAGAR MA BAY PAKADI LE,

AA KALIYUG MA AMANE TARO …. RE JI …..

MUJ RANK PAR MER KARO MAVA,

MAI CHAKAR CHARANO KA …. RE JI …..

GUNA HAMARA MAF KARO NE,

AVAGUN DHARO NAHI AMARA …. RE JI …..

UNCHA DEVAL AJAB ZARUKHA,

TYA NICHE GOMATI ARO RE …. RE JI ….

AVA DEVAL MA MARO NATH BIRAJE,

MOHAN MORALI VALO ….. RE JI …..

SADGURU MALIYA SANSHAY TALIYA,

PREM JYOT UJIYALA ….. RE JI …..

SADGURU CHARANE BOLIYA DEVA RAM,

KHOLO MARA RUDIYA NA TALA …. RE JI …..

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago