SAKHI

ગુજરાતી સાખીઓ – કબીરની સાખીઓ

ગુજરાતી સાખીઓ – સંતવાણી ભજનની સાખીઓ


BEST GUJARATI SHAKI – SAKHI LYRICS IN GUJARATI

રચનાઃ સંતો ભક્તો


CLICK TO DOWNLOAD MP3


કબીર ગર્વ ન કિજિયે,

રંક ન હસીને કોય,

અજી હું નાવ સાગર પડી,

ના જાનુ ક્યાં હોય…


જબ તપ તીરથ કરે,

ઘડી ના છોડે ધ્યાન,

કહત કબીર ભક્તિ બિના,

કભુ ન હોય કલ્યાણ….


જાત ન પૂછીએ સાધુ કી,

પૂછ લીજીયે જ્ઞાન,

મોલ કરો તલવાર કા,

પડા રહન દો મ્યાન…‌


લીખના પઢના ચાતુરી,

યે સબ બાતે હોય,

કામ દહન મન વશ કરન,

ગગન ચઢન મુશ્કેલ…‌


ઊંચે ઊંચે સૌ ચડે,

નીચું વહે ન કોઈ,

નીચું નીચું જો વહે,

ધ્રુવથી ઉંચે હોય…‌


સોબત મેં સુધર્યા નહીં,

વાકા બડા અભાગ,

સોના કેરે પિંજરે મેં,

રહા કાગ કા કાગ…..


ધરતી કો કાગજ કરું,

કલમ કરું બનરાય,

સાત સમંદર શ્યાહી કરુ,

હરિગુન લીખો ન જાય…


સાધુ થાવન કઠિન હૈ,

જો ખાંડે કી ધાર,

ડગમગ તો ગીર પડે,

નીશ્ચલ ઉતર પાર…‌


ઉદર સમાતા અન્ન લે,

તન્હી સમાતા ચીર,

અધિક હી સંગ્રહ ન કરે,

ઉસકા નામ ફકીર….


તન પવિત્ર તીરથ ગયે,

ધન પવિત્ર કર દાન,

મન પવિત્ર હોત તબ,

હ્રદય હોત ઉર જ્ઞાન…..


એક લખું છું કરુણ કહાની


GUJARATI SAKHI LYRICS


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago