SAKHI

ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ

ગુરૂ વંદના માટેની ભજન સાખીઓ – ભજન સંતવાણી


GURU VANDANA GUJARATI SAKHI LYRICS


CLICK TO DOWNLOAD MP3 FILE


પ્રથમ નમું ગુરુદેવને જેણે આપ્યું જ્ઞાન,

જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળિયું દેહ-અભિમાન..


અહો.. અહો.. શ્રી સદગુરુ કરુણાસિંધુ અપાર,

આ પામર પર પ્રભુ કર્યો, અહો…. અહો… ઉપકાર..


શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન,

તે તો પ્રભુએ આપ્યો, વર્તુ ચરણાધીન…


આ દેહાદી આજથી, વર્તું પ્રભુ આધીન,

દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન…


જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,

સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત…..


પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમજ્ઞાન સુખધામ,

જેને આપ્યું ભાન નીજ, તેને સદા પ્રણામ…


સદગુરુના ઉપદેશથી, આવ્યો અપૂર્વ ભાન,

નિજપદ નિજમાહી, દૂર થયું અજ્ઞાન…..


અહો…. ઉપકાર તુમારડો, સંભારું દિન રાત,

આવે નયણે નીર બહુ, સાંભળતા અવદાત….


અપૂર્ણ વાણી તાહરી અમૃત સરખી ધાર,

વળી તુંજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર…


તે કારણે ગુરુ દેવને, પ્રણમું વારંવાર,

કૃપા કરી મુજ ઉપર,રાખો ચરણ મોઝાર….


કોના રે મલાજા અમે કરીયે – ભજન સંતવાણી


સંતવાણી ધામ ભજન


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago