BHAJAN

ચદરિયા ઝીણી રામ ઝીણી – સંતવાણી ભજન

ચદરિયા ઝીણી રામ ઝીણી – કબીર સાહેબનું ભજન


CHADARIYA ZINI RAM ZINI – GUJARATI BHAJAN LYRICS

રચના- કબીર સાહેબ


CLICK TO DOWNLOAD MP3


ચદરિયા ઝીણી રામ ઝીણી,

યા તો સદા રામ રસ ભીણી ….. ટેક


અષ્ટ કમલ પર ચરખો ચલે,

પાંવ તંત કી પૂણી,

નૌ દસ માસ બણતાં લાગ્યાં,

સતગુરૂને બણ દીની …. ચદરિયા ઝીણી ….


જબ મેરી ચાદર બણ કર આઇ,

રંગ રેજાને દીની,

ઐસા રંગ રંગા રંગરેજા,

લાલી લાલન કિની ….. ચદરિયા ઝીણી….


મોહ માયા કો મૈલ નિકલ્યા,

ગહરી નિરમલ કિની,

પ્રેમ પ્રિત કો રંગ લગાકર,

સતરુરૂવાં રંગ દીની ….. ચદરિયા ઝીણી…..


ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી,

સુખદેવને નિર્મલ કીની,

દાસ કબીરને ઐસી ઓઢી,

જ્યું કી જ્યું ધર દીની …..ચદરિયા ઝીણી …..


વાલા તારી વાટું રે જુવે – સંતવાણી દેશી ભજન


SANTVANI BHAJAN LYRICS IN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago