BHAJAN

ચાલોને વિદુર ઘેર જીઇ – BHAJAN LYRICS

ચાલોને વિદુર ઘેર જાઇ ઓધવજી – સંતવાણી ભજન


CHALO NE VIDUR GHER JAYI – SANTVANI LYRICS

રચનાઃ કબીર સાહેબ


CLICK TO DOWNLOAD MP3


ચાલોને વિદુર ધેર જાઇ,

ઓધવજી ચાલોને વિદુર ઘેર જાઇ ……. ટેક


બંટીનો રોટલોને,તાંદળિયાની ભાજી,

એ રૂચી રૂચી ભોગ લગાઇ ….. ઓધવજી ચાલોને….


ઊંચા ઊંચા મહેલો, ઓલા દુર્યોધન તણાં,

એ રતીભર સુખ ન પાઇ …… ઓધવજી ચાલોને…..


ફાટેલ જેની ગોદડીને,ટુટેલ એની ખાટલી,

એ પ્રેમના પલંગ બિછાઇ …… ઓધવજી ચાલોને…..


કહત ‘કબીર’ સાહેબ, સુનો ભાિ સાધુ,

એ સંત વેચે ત્યાં વેચાઇ …. ઓધવજી ચાલોને…..


SADHU NE SANYASI RE – GUJARATI BHAJAN


GUJARATI BHAJAN LYRICS DOWNLOAD


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago