AARATI

જય શિવ ૐ કારા – ભોળાનાથની આરતી

જય શિવ ૐ કારા – ભગવાન શંકરની આરતી


JAY OM SHIV KARA – BHOLENATH NI AARATI

રચનાઃ શિવાનંદ સ્વામી


CLICK TO DOWNLOAD MP3


જય શિવ ૐ કારા, પ્રભુ જય શિવ ૐ કારા,

બ્રહ્મા વિષ્ણ સદાશિવ, અર્ધાંગે દારા…..શિવ હર હર મહાદેવ…


એકાનન, ચતુરાનન, પંચાનન રાજે શિવે,

હંસાનન, ગરુડાસન, વૃષભવાહન સાજે…શિવ હર હર મહાદેવ…


દોય ચતુર્ભુજ રાજત, દશ ભુજને સોહે શિવ,

ત્રણે રુપ નિરખતાં, ત્રિભુવન મન મોહે…શિવ હર હર હર મહાદેવ…


અક્ષમાલા વનમાલા, રુદ્રમાલા ધારી, શિવ,

ચંદન મૃગમદ ચંદન ભાલે શુભકારી…શિવ હર હર હર મહાદેવ…


શ્વેતાંબર પિતાંબર વ્યાઘાંબર અંગે શિવ,

સનકાદિક પ્રભુતાદિક ભૂતાદિક સંગે…શિવ હર હર હર મહાદેવ…


સાવિત્રી ગાયત્રી લક્ષ્મીવર સંગે શિવ,

પારવતી અર્ધાંગે, શિર જટા ગંગે…શિવ હર હર હર મહાદેવ…


કરમાં એક કમંડલ ચક્ર ત્રિશૂળ ધરતા શિવ,

યુગકર્તા, યુગભૉ, યુગ હર સંહર્તા…શિવ હર હર હર મહાદેવ…


કાશીમાં વિશ્વનાથ બિરાજે ભજતાં બ્રહ્મચારી શિવ,

નિત નિત ભોગ લગાવત, મહિમા અતિ ભારી…શિવ હર હર હર મહાદેવ…


ભિન્ન ત્રણ સ્વરુપ, જાણે અવિવેકી શિવ,

પ્રણવાક્ષર મધ્યે એ, ત્રણ અકા એકી…શિવ હર હર હર મહાદેવ…


ત્રિગુણ સ્વામીની આરતી જે ભાવે ગાશે,

ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે…શિવ હર હર હર મહાદેવ…


ભોળાનાથની આરતી-શ્રી સોમનાથ મહાદેવ-આરતી


ગુજરાતી આરતી સંગ્રહ


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago