BHAJAN

જાગો મારા જુના જુના યોગી – દેશી ભજન સંતવાણી

જાગો મારા જુના જુના યોગી – ગુજરાતની સંતવાણી


JAGO MARA JUNA JUNA JOGI – PRACHIN SANTVANI BHAJAN

રચનાઃ કતિબ શા


CLICK TO DOWNLOAD MP3


આ પંથ કોણે રે બતાવ્યો રાહોર માલા,

જાગો મારા જુના જુના યોગી….ટેક


સોના કેરી નગરી માલદે,

રૂપા કેરા કાંગરા,

એને કાંટાની વાડ ન હોય,

રાહોર માલા….. જાગો મારા જુના


ઘરે ઘોડા હોય ને,

પગપાળા નવ હાલીયે રે,

એવા સંતને ઘોડે ચડી આવો,

રાહોર માલા…. જાગો મારા જુના


સાધુડા ના ઘરમાં, ચોરી ન કરીએ રે,

જોઈતી વસ્તુ વોરી લઈએ,

રાહોર માલા…. જાગો મારા જુના


પારકા રે રૂપ જોઈ માલદે,

મન ન ડગાવીએ રે,

એને બહેની કહીને બોલાવો,

રાહોર માલા… જાગો મારા જુના


કહે રે કતીબ શા સુનો રાહોર માલા,

તમે રૂપાદે ના કહ્યા હવે માનો,

રાહોર માલા…. જાગો મારા જુના


આપણી કમાયું આપણે જાળવો – ગુજરાતી ભજન


BEST BHAJAN SANTVANI IN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago