KIRTAN

જિંદગીમાં કેટલું કમાણા – ગુજરાતી કિર્તન

જિંદગીમાં કેટલું કમાણા – અણમોલ સત્સંગ કિર્તન


ZINDAGI MA KETALU KAMANA  – GUJARATI KIRTAN LYRICS

રચનાઃ ગોવિંદ ભગત રામાયણી


CLICK TO DOWNLOAD MP3


જિંદગીમાં કેટલું કમાણા, જરા સરવાળો માંડજો,

સમજુ સજ્જન તમે શાણા, જરા સરવાળો માંડજો …..ટેક


મોટર વસાવી તમે બંગલા બનાવ્યા,

ફુબ કીધાં એકઠાં નાણાં …. જરા સરવાળો …..


દેશ ફર્યાને તમે વિદેશ વિચર્યા,

ટેબલ પર ખુબ લીધા ખાણાં …. જરા સરવાળો ……


ડાયા થઇને તમે પંચમાં પુછાણાં,

મોટા મોટા થઇને મનાણાં …. જરા સરવાળો …..


ખાધું પીધુંને તમે મોજ ખુબ માણી,

તૃષ્ણાંના પુરમાં તણાણાં …..જરા સરવાળો ….


લાવ્યા’તા કેટલું લઇ જવું છે કેટલું,

આખીર તો લાકડાને છાણાં ….. જરા સરવળો …..


ગોવિંદના નાથને જાણ્યા ન જરીયે,

સરવાળે મીંડા મંડાણાં ….. જરા સરવાળો ……


KALAJA KERO KATAKO MARO – VIDAY GEET


BEST GUJARATI KIRTAN


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago