BHAJAN

જ્ઞાની કરતાં ઘટમેં પુજા …. ગુજરાતી ભજન

જ્ઞાની કરતાં ઘટમેં પુજા – Santvani Dham Bhajan

Bhajan Lyrics In Gujarati – જ્ઞાની કરતાં ઘટમેં પુજા

જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર જ્ઞાની કા નહીં દુજા ….ટેક

મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની,  જ્ઞાની દરીયા કુંજા,

કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1)

મંતર જ્ઞાની તંતર જ્ઞાની,  જ્ઞાની સીજદા રોજા,

અજ્ઞાની કો ગમ નહીં આવે, જબતક મન હૈ ગોઝા …. જ્ઞાની કરતાં ….(2)

ઇત ઉત ક્યું અથડાવે, મુરખ નાહક લેકર બોજા,

લકડા બગલેમેં શહેર ઢંઢેરા, ઘટ ભીતર નહીં સુજા …. જ્ઞાની કરતાં …(3)

અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો ખોજા,

દાસ સત્તાર ઘટ ભીતર જાગે,અયસા તું ભી હોજો …. જ્ઞાની કરતાં …. (4)

મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની,  જ્ઞાની દરીયા કુંજા,

કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં ….

રૂઠડા રામને મનાવો-Ruthada Ram Ne Manavo

SANTVANI BHAJAN LYRICS – GYANI KARATA GHAT ME

Gyani karata ghat me pooja,

Ishvar gyani ka nahi duja …. tek

Masjid gyani mandir gyani,gyani dariya kunja,

Kunje me dariya paya, andho ne nahi buja … gyani karata … (1)

Mantar gyani tantar gyani, gyani sijada roja,

Agyani ko gam nahi ave, jab tab man he goja …. gyani karata …. (2)

It ut kyu athadave,murakh nahak lekar boja,

Ladaka bangale me shaher dhandhera,gha bhitar nahi suja … gyani karata (3)

Apana chela aapahi banakar,guru ghat me ja khoja,

Das sattar ghat bhitar jage, ayasa tu bhi hoja …. gyani karata  (4)

KARELA KARAM NA BADALA

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago