BHAJAN

તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા

તારા રે ઘટમાં પિયુ બિરાજે – સંતવાણી ભજનોનાં સથવારે


TARA RE GHAT MA PIYU BIRAJE – SANTVANI LYRICS

રચનાઃ દાસ સત્તાર શા


CLICK TO DOWNLOAD MP3


તારા રે ઘટમાં પિયુ બિરાજે, અંતરપટ જો ખોલી,

હૃદયમાં વસ્તુ છે અણમોલી…..ટેક


સંત સમાગમ નિશદિન કરીએ, સાંભળીને શુદ્ધ બોલી,

સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રેમની પ્રગટે હોળી……. હૃદયમાં વસ્તુ છે


સત્ય સમશેર લઈને મારજો ભાઈ, પાંચ-પચ્ચીસ ની ટોળી,

શુદ્ધ શબ્દો સંતોના ભાઈ ,પીજો ઘોળી ઘોળી….. હૃદયમાં વસ્તુ છે


ગુરુ કરી ગુરુચરણમાં રહેજો, લેજો શબ્દોને તોળી,

દાસ સતાર ગુરુ પ્રતાપે, વાગે જ્ઞાનની ગોળી….. હૃદયમાં વસ્તુ છે


SONA VATAKADI MA KANKU – લગ્નગીત


SANTVANI DHAM BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago