Categories: BHAJANSANTVANI

થવાનું હોય ઇ જ થાય- GUJARATI BHAJAN LYRICS

થવાનું હોય ઇ જ થાય..- SANTVANI BHAJAN


THAVA NU HOY E J THAY…….

ગુજરાતી ભજન ગીત


CLICK TO DOWNLOAD MP3


દિધેલા દાન તદી પાછા લેવાય નહી,

આપેલ વરદાન કદી ખોટા કહેવાય નહી…(1)


નદીયો તો દરીયામાં કાયમ ઠલવાય પણ,
દરિયો નદિયોમાં કદી ઠલવાય નહી…(2)

લુગડું  ફાટે એને પાછું સંધાય પણ,

દલડા તૂટ્યા કદી પાછા સંધાય નહી…(3)


તીર ભાથામાંથી છૂટ્યું પાછું ભાથામાં ન આવે,

સજ્જનનું કવચન કદી ક્યારેય વીસરાય નહીં….(4)


અધુરીયા છલકાય અસુરીયા છલકાય,

દરીયો છલકાય કદી સંત છલકાય નહી……(5)


નવ ગ્રહો બંધાય,સૂર્ય ચંદ્ર બંધાય,

સરિતા બંધાય પણ આકાશ બંધાય નહી….(6)


સમય બદલાય રૂપ રંગ બદલાય,

ભાગ્યની રેખા તદી ક્યારેય બદલાય નહી….(7)


રામ જન્મે કે ભલે ગાંધી જન્મે પણ,

રાવણનો વંશ કદી ક્યારેય બદલાય નહી…..(8)


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago