AARATI

પીર રામદેની આરતી – રામાપીરની આરતી

પીર રામદેની આરતી – ગુજરાતી આરતી – રામદેવપીરની આરતી


PIR RAMADE NI AARATI – GUJARATI AARATI LYRICS

રચનાઃ હરજી ભાટી


CLICK TO DOWNLOAD MP3


પશ્ચિમ ધરામાં પીર મુંજા પ્રગટ્યા,

ઘરે અજમલ અવતાર ધરી,

પીર રામદેની આરતી…. ટેક


લાછાને સગુણા ઉતારે પીર ની આરતી,

હરજી ભાટી રુડા ચમર ઢોળે,…. પીર રામદેવ ની આરતી


માલ મલિન્દા પીર ને ચડે ચકચૂરમાં,

ગૂગળના ધમરોળી હુઆ…..પીર રામદેવ ની આરતી


ઢોલ નગારા વીણા જંતર વાગે,

મંજીરાનો રણકાર હુવો….. પીર રામદેની આરતી


ગંગા યમુના વહે રે સરસ્વતી,

ત્યાં કને રામદેવ સ્નાન કરે…. પીર રામદેવ ની આરતી


હરિના ચરણે ભાટે હરજી બોલ્યા,

નવ ખંડે આ નિશાન ફરે…. પીર રામદેની આરતી


અજબ આ જગત છે, ઊંડા એના પાયા – ભજન


RAMARIR NI AARATI IN GUJARATI

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago